Saif Ali Khan: બોલીવુડ એક્ટર સૈફ અલી ખાન પણ ઈન્સ્ટાગ્રામમાં જોડાયો છે. તેને એક પોસ્ટ શેર કરી છે. તે ઈન્સ્ટાગ્રામ પર ફક્ત એક જ બોલીવુડ સ્ટારને ફોલો કરે છે.