
Sun Transit 2026: 16 નવેમ્બરે સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષીય માન્યતા અનુસાર, મેષ, સિંહ અને ધનુ રાશિના જાતકોને આત્મવિશ્વાસ અને પ્રગતિમાં લાભ થઈ શકે છે.

Sagittarius Horoscope: વિક્રમ સંવત 2083માં ધન રાશિના જાતકોને નોકરી, વેપાર અને આર્થિક બાબતોમાં કેવાં પરિણામો મળશે? જાણો ભાગ્ય, પરિવાર અને સ્વાસ્થ્યનું વાર્ષિક રાશિફળ.

વૈદિક જ્યોતિષ અનુસાર ગુરુ અને શુક્રને શુભ ગ્રહો માનવામાં આવે છે. જ્યારે આ બંને ગ્રહો વિશેષ સ્થિતિમાં આવે છે ત્યારે તેનો પ્રભાવ જીવનના અનેક મહત્વપૂર્ણ ક્ષેત્રો પર જોવા મળે છે. જ્યોતિષીય ગણતરીઓ મુજબ 10 જુલાઈ, 2026ના રોજ સવારે 5:53 વાગ્યે ગુરુ અને શુક્ર વચ્ચે 30 ડિગ્રીનો વિશેષ સંબંધ બનશે, જેને જ્યોતિષમાં શુભ યોગ તરીકે જોવામાં આવે છે. આ સંયોગની અસર મર્યાદિત સમય માટે રહેશે, પરંતુ કેટલાક રાશિના જાતકો માટે ધનલાભ, સફળતા અને પ્રગતિના સંકેતો આપી રહ્યો છે.