
BRICS Summit 2026: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 18મી BRICS સમિટમાં ભાગ લેવા માટે નવી દિલ્હી પહોંચી ગયા છે.

Putin India Visit: રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પ્રસ્તાવિત ભારત પ્રવાસ પહેલાં નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી હલચલ જોવા મળી છે. રશિયાનું મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ IL-76 નોઈડા એરપોર્ટ પર પહોંચ્યું.