
Piyush Goyal: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે G20 ટ્રેડ મિનિસ્ટર્સની બેઠક દરમિયાન કેનેડા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાના વેપાર મંત્રીઓ સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી.

India Japan Relations: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલના જાપાન પ્રવાસથી ભારત અને જાપાન વચ્ચેના આર્થિક સહયોગને નવી ગતિ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.