Amreli જિલ્લાના પીપળલગ ગામમાં એક કરુણ ઘટના સામે આવી છે. ગામના તળાવમાં નાહવા ગયેલા બે સગીર સગા ભાઈઓનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે.