
Ranbir Kapoor: બોલીવુડ સ્ટાર રણબીર કપૂર આજે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ રહ્યો છે. તેની માતા નીતુ કપૂરે આ પ્રસંગે ખૂબ જ ઈમોશનલ મેસેજ સાથે પોસ્ટ કરી છે.

Alia Bhatt: આલિયા ભટ્ટે રણબીર કપૂર અને નીતુ કપૂર સાથે બાપ્પાને વિદાય આપી. ગણપતિ વિસર્જન દરમિયાન એક્ટ્રેસ તેની પુત્રી રાહાને કેમેરાથી બચાવતી જોવા મળી.