પશ્ચિમ બંગાળમાં જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા શંકાસ્પદ આતંકીની ધરપકડ બાદ રાજ્યના મંત્રી દિલીપ ઘોષે ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આતંકી નેટવર્ક માટે સૌથી મોટું સાધન બની રહ્યા છે અને તપાસમાં દુબઈ તેમજ પાકિસ્તાન કનેક્શનના સંકેતો પણ સામે આવ્યા છે.