Saif Ali Khan Death Threat: બોલિવૂડના જાણીતા અભિનેતા સૈફ અલી ખાન ફરી એકવાર ધમકીને લઈને ચર્ચામાં આવ્યા છે. અભિનેતાને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાની માહિતી સામે આવી છે.