ભારત યુકે ટ્રેડ એગ્રીમેંટ હેઠળ 15 જુલાઈ 2026થી અમલમાં આવનારા નવા નિયમોના કારણે ભારતના બજારમાં અનેક બ્રિટિશ ઉત્પાદનો સસ્તા થવાની શક્યતા છે. ભારત અને United Kingdom વચ્ચે થયેલા આ મુક્ત વેપાર કરાર (FTA)નો મુખ્ય ઉદ્દેશ બંને દેશો વચ્ચે વેપાર વધારવાનો અને આયાત શુલ્ક ઘટાડવાનો છે, જેના સીધા અસર ગ્રાહકોની ખરીદી શક્તિ પર જોવા મળી શકે છે.