
Surat શહેરના કોસાડ વિસ્તારમાં લિફ્ટ બંધ થઈ જતા 7 લોકો ફસાઈ જવાની ઘટના સામે આવી છે. કોસાડ ખાતે આવેલા ‘ગૃહમ આઇકોન’ શોપિંગ કોમ્પલેક્ષમાં લિફ્ટ અચાનક બંધ થઈ ગઈ હતી.

Bharuch Lift Accident: ભરૂચના આર.કે. કાસ્ટા શોપિંગ સેન્ટરમાં લિફ્ટમાં સર્જાયેલી ટેકનિકલ ખામીને કારણે ગંભીર અકસ્માત સર્જાયો છે. પોતાના 4 વર્ષીય પુત્રને ચાઇલ્ડકેર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જઈ રહેલા પરિવાર સાથે...