કાસીન્દ્રામાં ભગવાન વિશ્વકર્માજીના મંદિરે જગદીશ વિશ્વકર્માએ કર્યા દર્શન, સૌની સુખાકારી માટે કરી પ્રાર્થના
Jagdish Vishwakarma Kasindra Visit: ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ અમદાવાદ જિલ્લાના કાસીન્દ્રા ખાતે ભગવાન શ્રી વિશ્વકર્માજીના મંદિરે દર્શન અને પૂજન કર્યું હતું. આ પ્રસંગે તેમણે સૌ નાગરિકોની સુખ, શાંતિ,...
Rupin Bakraniya