
India UK Navy cooperation: ભારત અને બ્રિટને ભવિષ્યના સમુદ્રી પડકારોનો સામનો કરવા માટે નૌસેનાકીય સહયોગ વધુ મજબૂત બનાવવાની દિશામાં પગલાં લીધાં છે.

INS Trishul : ભારત અને ફ્રાન્સ વચ્ચે યોજાનારા દ્વિપક્ષીય સમુદ્રી અભ્યાસ 'વરૂણ'ના 24મા સંસ્કરણમાં INS ત્રિશૂલ ભાગ લેશે. આ અભ્યાસ દરમિયાન બંને દેશોની નૌસેનાઓ સમુદ્રમાં સંયુક્ત તાલીમ કરશે.