Asian Games 2026: ભારતીય મહિલા કબડ્ડી ટીમે બાંગ્લાદેશને 42-21થી હરાવી શાનદાર જીત સાથે શરૂઆત કરી. સંજુ દેવી અને પૂજાએ શાનદાર પ્રદર્શન કર્યું.