
Rajnath Singh Sri Lanka Visit: રક્ષામંત્રી રાજનાથ સિંહ મંગળવારે શ્રીલંકાના ત્રણ દિવસના સત્તાવાર પ્રવાસે નવી દિલ્હીથી રવાના થયા છે. તેઓ 8થી 10 સપ્ટેમ્બર દરમિયાન શ્રીલંકામાં રહેશે. આ દરમિયાન તેઓ શ્રીલંકાના...

શ્રીલંકામાં ડેન્ગ્યુના વધતા પ્રકોપને નિયંત્રિત કરવા માટે ભારતે વધુ એક વખત મદદનો હાથ લંબાવ્યો છે. ભારતના હાઈ કમિશનર સંતોષ ઝાએ મંગળવારે શ્રીલંકાના આરોગ્ય મંત્રી ડૉ. નલિંદા જયતિસ્સાને 500 લીટર ટેક્નિકલ મેલેથિયન સોંપ્યું હતું. આ એક જંતુનાશક રસાયણ છે, જે ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરોના નિયંત્રણ માટે ઉપયોગમાં લેવાય છે.