India GDP Growth: ભારતીય અર્થવ્યવસ્થાને લઈને SBI રિસર્ચે મહત્વપૂર્ણ અનુમાન જાહેર કર્યું છે. નાણાકીય વર્ષ 2026-27ના જુલાઈથી સપ્ટેમ્બર ત્રિમાસિક દરમિયાન ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિદર 7.8 ટકા રહી શકે છે.