Lowy Asia Power Index 2026: ઓસ્ટ્રેલિયાની લોવી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જાહેર કરાયેલા એશિયા પાવર ઇન્ડેક્સ 2026માં ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી છે. ભારતનો એકંદર સ્કોર વધીને 40.5 થયો છે.