H

Hydroponic Marijuana

Ahmedabad : એરપોર્ટ પર કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી, 973 ગ્રામ હાઈડ્રોપોનિક મેરિજુઆના ઝડપાયું

Ahmedabad : એરપોર્ટ પર કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી, 973 ગ્રામ હાઈડ્રોપોનિક મેરિજુઆના ઝડપાયું

Ahmedabad : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બેંગકોકથી અમદાવાદ આવેલા એક મુસાફર પાસેથી 973.23 ગ્રામ હાઇડ્રોપોનિક મેરિજુઆના જપ્ત કરવામાં આવ્યું.

Kunjan Shukal
અમદાવાદ એરપોર્ટ પર ₹5 કરોડનું ડ્રગ્સનું જપ્ત, ગંધ છુપાવવા બેગમાં ભર્યા હતા લીંબુ

અમદાવાદ એરપોર્ટ પર ₹5 કરોડનું ડ્રગ્સનું જપ્ત, ગંધ છુપાવવા બેગમાં ભર્યા હતા લીંબુ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે મોટી સફળતા મેળવી છે. બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી અંદાજે ₹5 કરોડની કિંમતનું 5.3 કિલો હાઇડ્રોપોનિક મેરિજુઆના જપ્ત કરવામાં આવ્યું છે. આરોપીએ ડ્રગ્સની ગંધ છુપાવવા માટે બેગમાં લીંબુ ભરી રાખ્યા હતા, છતાં એર ઇન્ટેલિજન્સ યુનિટે તેની ચાલ નિષ્ફળ બનાવી.

Rahul Desai