
Gold Silver Price Today: સપ્ટેમ્બરના પ્રથમ દિવસે સોના-ચાંદીના ભાવમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. MCX પર સોનું શરૂઆતમાં લગભગ ₹200 ઘટ્યું હતું.

Gold-Silver Price: સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ બંને કિંમતી ધાતુઓના ભાવમાં નરમાઈ જોવા મળી છે.