Aravalli : અરવલ્લી જિલ્લામાં ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર એક અત્યંત કરુણ દુર્ઘટના સામે આવી છે. રતનપુર બોર્ડર નજીક ખજૂરી પાસે કેમિકલ ભરેલા ટ્રકમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી.