Junagadh માર્કેટિંગ યાર્ડની ખેડૂત વિભાગની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. ગઈકાલે યોજાયેલા મતદાનમાં મતદારોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.