Kadi Bhavnath Temple: મહેસાણા જિલ્લાના કડીમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિર પરિસરમાં વર્ષો જૂનું રહસ્યમય ભોંયરું મળી આવતાં વિસ્તારમાં ભારે કુતૂહલ સર્જાયું છે.