
DUSU: ચૂંટણીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ ચાર પૈકી ત્રણ મુખ્ય પદો પર જીત મેળવી છે. આ પરિણામ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ABVPના કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા.

DUSU Election Result 2026: દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (DUSU) ચૂંટણી 2026ના પરિણામોમાં ABVPએ ચાર કેન્દ્રીય પદોમાંથી ત્રણ પદ પર જીત મેળવી છે.