ONGC Odisha: ઓડિશાના કોણાર્ક કિનારાથી આશરે 43 કિલોમીટર દૂર મહાનદીના ગહન સમુદ્રી વિસ્તારમાં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)ને કુદરતી ગેસની શોધમાં મહત્વની સફળતા મળી છે.