Ahmedabad : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બેંગકોકથી અમદાવાદ આવેલા એક મુસાફર પાસેથી 973.23 ગ્રામ હાઇડ્રોપોનિક મેરિજુઆના જપ્ત કરવામાં આવ્યું.