Kulgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં બુધવારે બપોરે આતંકીઓએ કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ના જવાનોને નિશાન બનાવી ફાયરિંગ કર્યું હતું. આ હુમલો અખરાન વિસ્તાર નજીક થયો હતો.