
Modi Cabinet Decisions : નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં એકીકૃત પરિવહન અને લોજિસ્ટિક્સ પ્રાધિકરણ એટલે કે Integrated Transport & Logistics Authority (ITLA)ની સ્થાપનાને મંજૂરી આપી.

Modi Cabinet Decisions: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવતા અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. કેબિનેટે અંદાજે ₹9,450 કરોડના રોકાણ સાથે 4 રેલવે મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ ઉપરાંત બિહારમાં ₹3,590.73 કરોડના નેશનલ હાઈવે પ્રોજેક્ટને પણ મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સનો મુખ્ય હેતુ રેલવે અને રોડની ક્ષમતા વધારવા, ટ્રાફિક અને ભીડ ઘટાડવા,...