Share Market Crash: ભારતીય શેરબજારમાં શુક્રવારે કારોબારની શરૂઆત સાથે જ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બેન્કિંગ તથા ફાઇનાન્શિયલ શેરોમાં ભારે વેચવાલી થતાં બજાર પર દબાણ વધ્યું હતું.