Lalbaugcha Raja: મુંબઈમાં ગણેશોત્સવની ધૂમ વચ્ચે બોલિવૂડ સેલેબ્સ બાપ્પાના દર્શન માટે વિવિધ ગણપતિ પંડાલોમાં પહોંચી રહ્યા છે. 21 સપ્ટેમ્બરે અભિનેત્રી પરિણીતિ ચોપરા પણ પ્રસિદ્ધ લાલબાગચા રાજાના દર્શન માટે પહોંચી હતી.