Gandhi Jayanti: દેશભરમાં આજે 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીની 157મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ગાંધી જયંતિના અવસરે અનેક નેતાઓએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવી.