Diwali 2026: દિવાળી એટલે માત્ર દીવાઓ પ્રગટાવવાનો કે ભગવાન શ્રીરામની અયોધ્યા વાપસીનો ઉત્સવ નથી. ભારતના અલગ-અલગ રાજ્યો અને ધર્મોમાં આ પર્વનું વિશેષ ધાર્મિક તથા સાંસ્કૃતિક મહત્ત્વ છે.