Ramayana: રણબીર કપૂર અને સાઈ પલ્લવીની "રામાયણ"ની રિલીઝની દરેક વ્યક્તિ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મેકર્સે ફિલ્મનું એક નવું પોસ્ટર રિલીઝ કર્યું છે, જેમાં અરુણ ગોવિલ દશરથ તરીકે છે.