A

Aries Horoscope

Aries Horoscope: વિક્રમ સંવત 2083 મેષ રાશિના જાતકો માટે કેવું રહેશે? જાણો રાશિફળ

Aries Horoscope: વિક્રમ સંવત 2083 મેષ રાશિના જાતકો માટે કેવું રહેશે? જાણો રાશિફળ

Aries Horoscope: વિક્રમ સંવત 2083માં મેષ રાશિના જાતકોને નોકરી, વેપાર અને આર્થિક બાબતોમાં કેવાં પરિણામો મળશે? જાણો ભાગ્ય, પરિવાર અને સ્વાસ્થ્યનું વાર્ષિક રાશિફળ.

Nancy Shukal
જૂનમાં બનશે ગ્રહણ યોગ, આ 3 રાશિના જાતકો રહે સાવધાન, નોકરી-ધંધામાં આવી શકે મોટી મુશ્કેલીઓ

જૂનમાં બનશે ગ્રહણ યોગ, આ 3 રાશિના જાતકો રહે સાવધાન, નોકરી-ધંધામાં આવી શકે મોટી મુશ્કેલીઓ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જૂન મહિનામાં એક મહત્વપૂર્ણ ગ્રહયોગ બનવા જઈ રહ્યો છે. 6 જૂને ચંદ્ર કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને ત્યાં પહેલેથી જ હાજર રાહુ સાથે તેમની યુતિ થતાં ગ્રહણ યોગનું નિર્માણ થશે. આ યોગ 8 જૂન સુધી અસરકારક રહેશે. જ્યોતિષમાં ગ્રહણ યોગને અશુભ માનવામાં આવે છે, કારણ કે તે માનસિક તણાવ, ગેરસમજ, આર્થિક નુકસાન અને કારકિર્દીમાં અવરોધો ઊભા કરી શકે છે.

Growth Now News