ગણપતિ વિસર્જન પછી અજય દેવગન, અમૃતા ફડણવીસ અને સ્વયંસેવકોએ જુહુ બીચની સફાઈ કરી. આ અભિયાનને "ક્રિએટીવ પહેલ" ગણાવતા, એક્ટરે જાહેર સ્થળોની સંભાળ રાખવાની તુલના પોતાના ઘરને સ્વચ્છ રાખવા સાથે કરી.