A

Amreli Independence Day

Independence Day 2026 : અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું

Independence Day 2026 : અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું

Independence Day 2026 CM Bhupendra Patel : દેશ આજે 80મો સ્વાતંત્ર્ય દિવસ ગૌરવ અને દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવી રહ્યો છે. ગુજરાતમાં પણ સ્વાતંત્ર્ય પર્વની વિવિધ કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત અમરેલી ખાતે રાજ્યકક્ષાના ધ્વજારોહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

Growth Now News
અમરેલીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે નાગનાથ મહાદેવના દર્શન કર્યા

અમરેલીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે નાગનાથ મહાદેવના દર્શન કર્યા

Amreli Independence Day 2026: દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી આ વર્ષે અમરેલીમાં યોજાઈ રહી છે. સ્વાતંત્ર્ય પર્વના પૂર્વ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલી પહોંચ્યા હતા. અમરેલી આગમન બાદ તેમણે નગરદેવ સમાન પૌરાણિક શ્રદ્ધાધામ શ્રી નાગનાથ મહાદેવ મંદિરે પહોંચીને ભગવાન મહાદેવના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. મુખ્યમંત્રીએ શ્રી નાગનાથ મહાદેવના દર્શન કર્યા બાદ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે પૂજા...

Rupin Bakraniya