BRICS Summit 2026: દિલ્હીમાં યોજાનારી 18મી BRICS સમિટ પહેલાં રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી રહી છે. આ અંતર્ગત દિલ્હી પોલીસે AIIMS ટ્રોમા સેન્ટરમાં સુરક્ષા તપાસ હાથ ધરી હતી.