Vadodara Air Show: ગુજરાતના વડોદરાવાસીઓ માટે આકાશમાં રોમાંચક હવાઈ કરતબો નિહાળવાની તક મળવાની છે. હેલિકોપ્ટર પ્રદર્શન ટીમ 'સારંગ' 12થી 15 નવેમ્બર દરમિયાન વડોદરાના આકાશમાં પોતાના અદભુત હવાઈ કરતબો રજૂ કરશે.