મોનસૂનમાં તેલી અને ચીકણી ત્વચાથી બચવાના 5 અસરકારક ઉપાયો
મોનસૂનની ઋતુ તેની ઠંડી હવા અને વરસાદી માહોલ માટે જાણીતી છે, પરંતુ આ સાથે આવતી ભેજ અને ઉકળાટ ત્વચાને તેલી અને ચીકણી બનાવી દે છે. આવા સમયમાં ચહેરા પર વધારાનો તેલ, પસીનો અને ધૂળ જમા થઈ જાય છે, જેના કારણે સ્કિન ડલ અને બિનઆકર્ષક લાગી શકે છે. ત્વચાને સ્વચ્છ, તાજી અને ઓઇલ-ફ્રી રાખવા માટે કેટલાક સરળ પરંતુ અસરકારક ઉપાયો અપનાવી શકાય છે.
Growth Now News