Vijay Varma અને આલિયા કુરેશીના ડેટિંગની ચર્ચાઓ તેજ બની છે. આલિયાના આલ્બમ લોન્ચ પાર્ટીમાં વિજય તેના માટે સીટી વગાડતો અને પરફોર્મન્સને રેકોર્ડ કરતો જોવા મળ્યો.