
Surat News: સુરત સિવિલ મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર ડો. હર્ષ પંડ્યાના આત્મહત્યા કેસમાં પોલીસને વધુ એક સફળતા મળી છે.

દિલ્હી પોલીસે નવજાત બાળકોની ગેરકાયદેસર ખરીદ-વેચાણ અને માનવ તસ્કરી સાથે સંકળાયેલા એક મોટા આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં મહિલા ડોક્ટર સહિત કુલ 12 આરોપીઓની ધરપકડ કરી છે અને પાંચ નવજાત બાળકોને સુરક્ષિત રીતે બચાવ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓ દિલ્હી અને રાજસ્થાનમાંથી પકડાયા છે.