W

West Indies Cricket

IND VS WI : તિરુવનંતપુરમમાં આજે ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે જામશે જંગ, રોહિત-વિરાટની વાપસીથી વધ્યો રોમાંચ

IND VS WI : તિરુવનંતપુરમમાં આજે ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે જામશે જંગ, રોહિત-વિરાટની વાપસીથી વધ્યો રોમાંચ

IND VS WI : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રણ મેચની વનડે શ્રેણીની શરૂઆત આજે, 27 સપ્ટેમ્બર 2026ના રોજ, તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે પ્રથમ વનડે સાથે થશે.

Vivek Shah
90 રને હાર્યું પાકિસ્તાન, WTCમાં છેલ્લા સ્થાને પહોંચ્યું

90 રને હાર્યું પાકિસ્તાન, WTCમાં છેલ્લા સ્થાને પહોંચ્યું

વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ ટેસ્ટમાં 90 રનની હાર બાદ પાકિસ્તાનની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) પોઈન્ટ્સ ટેબલમાં સ્થિતિ વધુ ખરાબ બની છે. બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝને જીત મળવા છતાં ટીમ આઠમા સ્થાને જ યથાવત રહી છે, જ્યારે પાકિસ્તાન સૌથી છેલ્લા ક્રમે પહોંચી ગયું છે.

Rahul Desai