W

West Asia Tension

પશ્ચિમ એશિયામાં તણાવથી શેરબજાર લાલ, સેન્સેક્સ 456 પોઈન્ટ તૂટ્યો; નિફ્ટી 24,600ની નીચે

પશ્ચિમ એશિયામાં તણાવથી શેરબજાર લાલ, સેન્સેક્સ 456 પોઈન્ટ તૂટ્યો; નિફ્ટી 24,600ની નીચે

Indian Stock Market Today: પશ્ચિમ એશિયામાં વધતા ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. નાણાકીય સેવા ક્ષેત્ર અને બેન્કિંગ શેરોમાં વેચવાલી તથા ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળાને કારણે બજારના મુખ્ય સૂચકાંકો દબાણમાં રહ્યા હતા. સેન્સેક્સ 78,500ની નીચે બંધ કારોબારના અંતે 30 શેરો ધરાવતો બીએસઈ સેન્સેક્સ 455.59 પોઈન્ટ એટલે કે 0.58 ટકા ઘટીને 78,499.17 પર બંધ...

Rupin Bakraniya
હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી બબાલ: ગુજરાતના મુન્દ્રા પોર્ટ આવી રહેલા જહાજ પર IRGCનો હુમલો, કબજો મેળવી ઈરાન લઈ જવાયું

હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી બબાલ: ગુજરાતના મુન્દ્રા પોર્ટ આવી રહેલા જહાજ પર IRGCનો હુમલો, કબજો મેળવી ઈરાન લઈ જવાયું

Iran IRGC Seizes India Bound Ship Epaminodes: ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ બે જહાજો પર હુમલો કરીને કબજે કરી લીધા છે. આ જહાજોને જપ્ત કરીને ઈરાન લઈ જવામાં આવી રહ્યા છે. આમાંથી એક જહાજ ભારત આવી રહ્યું હતું. ઈરાનના સરકારી ટેલિવિઝનના અહેવાલ મુજબ, આ જહાજોની ઓળખ MSC ફ્રાન્સેસ્કા અને એપામિનોડ તરીકે કરવામાં આવી છે. MSC Francesca પનામાનો ધ્વજ ફરકાવે...

Rupin Bakraniya