વરાછા ફૂડ પોઈઝનિંગની ઘટના અંગે આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચનાથી તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી
Varachha Food Poisoning: સુરતના વરાછા વિસ્તારમાં રેસ્ટોરન્ટમાંથી મંગાવેલા પંજાબી શાકનું સેવન કર્યા બાદ એક જ પરિવારના પાંચ સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થવાની ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટનામાં 5 વર્ષીય માસૂમ બાળકી આર્યાનું દુઃખદ અવસાન થયું છે, જ્યારે પરિવારના અન્ય ચાર સભ્યો હાલ સદવિચાર હોસ્પિટલ, પુણાગામ ખાતે સારવાર હેઠળ છે.
ઘટનાની જાણ થતાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સમગ્ર...
Rupin Bakraniya