ભારત એ અને શ્રીલંકા એ વચ્ચે રમાયેલી ટ્રાય સિરીઝની ફાઇનલમાં 15 વર્ષના યુવા બેટ્સમેન Vaibhav Suryavanshiએ તોફાની બેટિંગ કરીને નવો વિશ્વવિક્રમ પોતાના નામે કર્યો છે. વૈભવે માત્ર 11 બોલમાં અર્ધશતક ફટકારી લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ બનાવ્યો હતો.