UAEએ તેના નાગરિકોને ઇરાન, લેબનોન અને ઇરાક જવા પર લગાવ્યો પ્રતિબંધ, જાણો કારણ
UAE Big Announcement: સંયુક્ત આરબ અમીરાતના (UAE) વિદેશ મંત્રાલયે પ્રાદેશિક તણાવ અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેના નાગરિકો માટે એક મહત્વપૂર્ણ મુસાફરી એડવાઇઝરી જાહેર કરી છે. મંત્રાલયે ગુરુવારે 30 એપ્રિલના રોજ જાહેરાત કરી હતી કે, અમીરાતી નાગરિકોને ઈરાન, લેબનોન અને ઇરાકની મુસાફરી પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
Growth Now News