₹2000થી વધુ UPI પેમેન્ટ પર લાગશે ચાર્જ? સરકારે નવા MDR નિયમો અંગે સ્પષ્ટતા કરી
નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા ચાલી રહી છે કે ₹2000થી વધુના દરેક UPI ટ્રાન્ઝેક્શન પર હવે ચાર્જ લાગશે. જોકે આ દાવો સંપૂર્ણપણે સાચો નથી. કેન્દ્ર સરકારે સંસદમાં ચુકવણી અને સમાધાન પ્રણાલી (સંશોધન) વિધેયક, 2027 રજૂ કર્યું છે, જેમાં મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) અંગે જોગવાઈનો પ્રસ્તાવ છે.
માહિતી અનુસાર, આ નિયમનો હેતુ સામાન્ય ગ્રાહકો નહીં પરંતુ...
Rupin Bakraniya