U

UGC NET

UGC-NET: જૂન 2026ની પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 18 ઓગસ્ટ સુધી વાંધા નોંધાવી શકાશે

UGC-NET: જૂન 2026ની પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 18 ઓગસ્ટ સુધી વાંધા નોંધાવી શકાશે

UGC-NET: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા UGC-NET જૂન 2026 પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. આન્સર કી કુલ 84 વિષયો માટે બહાર પાડવામાં આવી છે. ઉમેદવારોને આન્સર કીમાં કોઈ જવાબ ખોટો લાગતો હોય તો નિર્ધારિત સમયગાળા દરમિયાન ઓનલાઈન વાંધો નોંધાવવાની તક આપવામાં આવી છે.

Rahul Desai
NTAએ 6 વર્ષમાં કમાયા 3512 કરોડ રૂપિયા, દર વર્ષે સરેરાશ 74 કરોડનો સરપ્લસ

NTAએ 6 વર્ષમાં કમાયા 3512 કરોડ રૂપિયા, દર વર્ષે સરેરાશ 74 કરોડનો સરપ્લસ

દેશની સૌથી મોટી પ્રવેશ અને પાત્રતા પરીક્ષાઓનું આયોજન કરતી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ફરી એકવાર ચર્ચામાં આવી છે. સંસદીય સ્થાયી સમિતિની તાજેતરની રિપોર્ટમાં NTAની આવક અને ખર્ચ સંબંધિત મહત્વપૂર્ણ આંકડા સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ, છેલ્લા 6 વર્ષ દરમિયાન NTAએ વિવિધ પરીક્ષાઓ દ્વારા કુલ 3512.98 કરોડ રૂપિયાની આવક મેળવી છે, જ્યારે પરીક્ષાઓના આયોજન અને અન્ય વ્યવસ્થાઓ પર 3064.77 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

Growth Now News