T

Tejashwi Yadav

IRCTC Money Laundering Case: લાલુ યાદવ પરિવારને મોટો ઝટકો, તેજસ્વી-રાબડી સહિત 9 સામે આરોપ નક્કી; 7 આરોપીઓ થયા મુક્ત

IRCTC Money Laundering Case: લાલુ યાદવ પરિવારને મોટો ઝટકો, તેજસ્વી-રાબડી સહિત 9 સામે આરોપ નક્કી; 7 આરોપીઓ થયા મુક્ત

IRCTC Money Laundering Case: દિલ્હી ની રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા IRCTC મની લોન્ડરિંગ કેસમાં RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની અને પુત્ર સહિત 9 આરોપીઓ સામે આરોપ છે.

Nisha Parmar
INDIA ગઠબંધનની આજે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક, રાહુલ ગાંધીથી મમતા સુધીના દિગ્ગજ નેતાઓ રહેશે હાજર

INDIA ગઠબંધનની આજે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક, રાહુલ ગાંધીથી મમતા સુધીના દિગ્ગજ નેતાઓ રહેશે હાજર

તાજેતરના રાજકીય બદલાવ અને વિવિધ રાજ્યોના ચૂંટણી પરિણામો બાદ INDIA ગઠબંધનની મહત્વપૂર્ણ બેઠક આજે દિલ્હીના કૉન્સ્ટિટ્યુશન ક્લબમાં યોજાવાની છે. બેઠકમાં 23 રાજકીય પક્ષોએ ભાગ લેવાની પુષ્ટિ કરી છે. ગઠબંધનનો મુખ્ય ઉદ્દેશ આગામી ચૂંટણી માટેની વ્યૂહરચના તૈયાર કરવાનો અને કેન્દ્રની ભાજપ સરકાર સામે એકજૂટ મોરચો ઉભો કરવાનો છે.

Growth Now News