T

Team India Volleyball

ભારતે ફરી રચ્યો ઇતિહાસ! ઓસ્ટ્રેલિયાને 3-0થી હરાવી AVC મેન્સ વોલીબોલ કપની સેમિફાઇનલમાં એન્ટ્રી

ભારતે ફરી રચ્યો ઇતિહાસ! ઓસ્ટ્રેલિયાને 3-0થી હરાવી AVC મેન્સ વોલીબોલ કપની સેમિફાઇનલમાં એન્ટ્રી

ભારતીય મેન્સ વોલીબોલ ટીમે અમદાવાદમાં રમાઈ રહેલા AVC Men's Volleyball Cup 2026માં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. પૂલ સ્ટેજની છેલ્લી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને સીધા ત્રણ સેટમાં 3-0થી હરાવી સતત પાંચમી જીત મેળવી અને પ્રથમ વખત પૂલમાં ટોચનું સ્થાન મેળવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

Rupin Bakraniya
વોલીબોલમાં ભારતનો દબદબો! સતત 4 જીત, સેમિફાઇનલથી એક પગલું દૂર ભારત

વોલીબોલમાં ભારતનો દબદબો! સતત 4 જીત, સેમિફાઇનલથી એક પગલું દૂર ભારત

AVC Men's Volleyball Cup 2026: AVC Men's Volleyball Cup 2026માં ભારતીય વોલીબોલ ટીમે શાનદાર પ્રદર્શન કરીને એશિયન વોલીબોલ જગતમાં પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. ટીમ ઇન્ડિયાએ સતત ચાર મેચમાં જીત મેળવીને માત્ર ગ્રુપ સ્ટેજમાં જ દબદબો જમાવ્યો નથી, પરંતુ સેમિફાઇનલ માટે પણ મજબૂત દાવેદારી રજૂ કરી છે. ભારતે પોતાના અભિયાનની શરૂઆત જબરદસ્ત જીત સાથે કરી હતી અને ત્યારબાદ વર્તમાન ચેમ્પિયન...

Rupin Bakraniya