અભિનેતા વિજય હવે તમિલનાડુના નવા મુખ્યમંત્રી, કાલે સવારે 11 વાગ્યે લેશે શપથ
Vijay Tamil Nadu CM Oath Ceremony: શનિવાર તમિલનાડુ માટે ઐતિહાસિક દિવસ બનવાનો છે. ટીવીકેના વડા વિજય આવતીકાલે સવારે 11 વાગ્યે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે અને આ સાથે રાજ્યને નવા મુખ્યમંત્રી મળશે. શુક્રવારે મોડી સાંજે, રાજ્યના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે તેમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું. રાજભવનમાં થયેલી બેઠક બાદ વિજયે આ ઐતિહાસિક જવાબદારી સ્વીકારી. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ નેતા રાહુલ...
Rupin Bakraniya