S

Surat Development

ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્રાંતિને મળશે વેગ, PM મોદી આજે સાણંદમાં અદ્યતન ચિપ ઉત્પાદન સુવિધાનું કરશે લોકાર્પણ

ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્રાંતિને મળશે વેગ, PM મોદી આજે સાણંદમાં અદ્યતન ચિપ ઉત્પાદન સુવિધાનું કરશે લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. રાજસ્થાનના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ તેઓ ગુજરાતના સાણંદ, ધોલેરા અને સુરત ખાતે વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોમાં ભાગ લેશે. આ પ્રવાસનું સૌથી મહત્વપૂર્ણ આકર્ષણ સાણંદ ખાતે અદ્યતન સેમિકન્ડક્ટર ઉત્પાદન સુવિધાના લોકાર્પણનું રહેશે, જેને ભારતના ટેક્નોલોજી અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર માટે ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે.

Rupin Bakraniya
સુરતમાં રૂ. 6.44 કરોડના ખર્ચે બનેલી સુમન હાઈસ્કૂલનું લોકાર્પણ, 600 વિદ્યાર્થીઓને મળશે આધુનિક શિક્ષણની સુવિધા

સુરતમાં રૂ. 6.44 કરોડના ખર્ચે બનેલી સુમન હાઈસ્કૂલનું લોકાર્પણ, 600 વિદ્યાર્થીઓને મળશે આધુનિક શિક્ષણની સુવિધા

સુરતના પુણા વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા રૂ. 6.44 કરોડના ખર્ચે નિર્માણ પામેલી અત્યાધુનિક સુમન હાઈસ્કૂલનું આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

Rahul Desai